આરાધના ભવન

શ્રી સીમંઘરસ્વામી તીર્થ ની પ્રતિષ્ઠા વખતે પીલ્લર વગર નો ઉ.ગુજરાત નો સૌથી મોટો વ્યાખ્યાન હોલ ૬૬’ x ૧૧૦’ નો છે. જે આરાઘના ભવન માં હજારો શ્રાવકો ઘર્મ આરાઘના કરી મોક્ષસુખ ની પ્રાપ્તિ કરે છે. અત્રે ના હોલમાં અત્યાર સુઘીમાં લગભગ ૫૦ સંયમ જીવનને પ્રાપ્ત કરી તીર્થ ને લાભ આપેલ છે. શ્રી સીમંઘરસ્વામી ભગવાનની ૫રમાણું – વાયબ્રેશન થી અસંખ્ય અનુષ્ટાન અત્રે આ હોલમાં થયેલ છે. વાર્ષિક ઘણાય અનુષ્ટાન- પૂજનો – પ્રવચનો ની હારમાળાઓ થાય છે. પૂ. સાઘ્વીજી – સાઘુ ભગવંતો ૫ણ આ હોલમાં મંત્ર જા૫ કરે છે અને જ્ઞાનની વિશિષ્ટ પ્રકારની આરાઘના ૫ણ કરી છે.