વૈશાખ સુદ- ૧, તારીખ 01-05-2022, રવિવાર થી અષ્ટમ દિવસ વૈશાખસુદ–૭, 08-05-2022, રવિવાર
સવારે | 6:15 કલાકે | મંગળ પ્રભાતિયાગાન ગૃહાંગણેથી પરમપૂજ્ય શ્રમણ અને શ્રમણી ભગવંતોનો ભવ્યાતિભવ્ય તીર્થ પ્રવેશ. તીર્થ પ્રવેશ પશ્ચાત્ “સીમંધર-પદ્મવાટિકા” મંડપ તથા “ભરતચક્રવર્તી ભોજન ભક્તિખંડ”, મંડપ ઉદ્ધાટન તથા માંગલિક પ્રવચન |
બપોરે | 12:39 કલાકે | (વિજયમુહૂર્ત) લબ્લિનિધાન મહા મંગલકારી શ્રીગૌતમસ્વામી મહાપૂજન |
બપોરે | શ્રીસંઘસ્વામિ વાત્સલ્ય | |
રાત્રે | 7:30 કલાકે | જિનાલયમાં પરમાત્માની ભક્તિ–ભાવના |
સવારે | 6:15 કલાકે | મંગળ પ્રભાતિયાગાન |
સવારે | 8:30 કલાકે | મહાપ્રભવાક શ્રીસંતિક રમ્સ્તોત્રજિન મહાઅભિષેક વિધાન (૫૦ કળશોદ્વારા અભિષેક તથા પુષ્પવૃષ્ટિ સહવિશિષ્ટ પ્રભુ-ભક્તિ) |
બપોરે | શ્રીસંઘસ્વામિ વાત્સલ્ય | |
બપોરે | 2:30 કલાકે | મહેંદી રસમ–સાંજી (ફક્ત શ્રાવિકાઓ માટે વિશેષ કાર્યક્રમ) |
રાત્રે | 7:30 કલાકે | જિનાલયમાં પરમાત્માની ભક્તિ ભાવના |
સવારે | 7:30 કલાકે | મંગળ પ્રભાતિયાગાન |
સવારે | 9:30 કલાકે | જિનાલયમાં શ્રીઋષિમંડલ મહાપૂજન |
બપોરે | શ્રીસંઘસ્વામિ વાત્સલ્ય | |
બપોરે | 2:30 કલાકે | ગુરુમંદિરમાં યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજાની ગુરુપદપૂજા |
રાત્રે | 7:30 કલાકે | સીમંધરસ્વામી પરમાત્માને સમર્પિત સાંસ્કૃતિક અને સંસ્કારનો ભવ્ય ડાયરો |
સવારે | 6:15 કલાકે | મંગળ પ્રભાતિયાગાન |
સવારે | 8:30 કલાકે | ઋષભકથા અને તપ વધામણાનો ભવ્ય કાર્યક્રમ આદિનાથ પ્રભુવંદના વલી સામૂહિક વર્ષીતપનાપારણાં વર્ધમાન તપની ઓળીનું પારણું |
બપોરે | શ્રીસંઘસ્વામિ વાત્સલ્ય | |
બપોરે | વિજયમુહૂર્ત જિનાલયમાં શ્રીસીમંધરસ્વામી મહાપૂજન | |
બપોરે | 3:30 કલાકે | વિરતિધરના વસ્ત્રરંગના કેસરિયા વધામણા કાર્યક્રમ (સીમંધર-પદ્મવાટિકા મંડપમાં ફક્તબહેનો માટે) |
રાત્રિ | 7:15 કલાકે | ભક્તિ-ભાવના પરમાત્માની ભવ્યઅંગ રચનાના |
સવારે | 6:15 કલાકે | મંગળ પ્રભાતિયાગાન |
સવારે | 8:15 કલાકે | જિનાલયની સાલગીરી નિમિત્તે ભવ્યાતિ ભવ્ય જાજરમાન, વિવિધ અભિનવ વિશેષતાઓથી પરિપૂર્ણ રથયાત્રા સહવર્ષી દાનયાત્રા… ગજરાજ, સુંદરઅશ્વો, ઇન્દ્રધ્વજા, દર્શનીયકાષ્ટ તથા રજતદ્વારા નિર્મિત પરમાત્માનો રથ, બગ્ગી, બેન્ડ, શંખમંડલી, ઊંટગાડીઓ, ઢોલ તથા શરણાઈ, તુતારી, નૃત્યમંડળી, પૂનેઢોલ, બાબુદિનકરબેન્ડ આદિ મહેસાણાના |
બપોરે | શ્રીસંઘસ્વામિ વાત્સલ્ય | |
રાત્રિ | 7:15 કલાકે | ભક્તિ-ભાવના |
સવારે | 6:15 | મંગળ પ્રભાતિયાગાન |
સવારે | 9:15 કલાકે | રાષ્ટ્રસંત પૂજ્યશ્રીનું હૃદયસ્પર્શી પ્રવચન ત્યારબાદ મુમુક્ષના હાથે સંયમ પ્રસાદી (બેઠુંવરસીદાન) |
બપોરે | વિજય મુહૂર્ત જિનાલયમાં પરમાત્માના વિશિષ્ટ અઢાર અભિષેક | |
બપોરે | શ્રીસંઘસ્વામિ વાત્સલ્ય | |
બપોરે | 4:30 કલાકે | મુમુક્ષનું અંતિમ વામણું |
રાત્રિ | 7:45 | મુમુક્ષનું અભિનંદન તથા વિજયતિલકનો કાર્યક્રમ |
સવારે | 6:15 | મંગળ પ્રભાતિયાગાન |
સવારે | 7:30 કલાકે | મંગલ મુહુર્તે મુમુક્ષુબેનની દીક્ષાવિધિનો શુભારંભ… |
સવારે | 10:15 કલાકે | શ્રીસીમંધરજિન પ્રાસાદના ઉત્તુંગ શિખરે કળશ અભિષેક વિધિ તથા ધ્વજદંડની અષ્ટપ્રકારી પૂજા, પૂજ્યગુરુદેવશ્રી દ્વારા મંગલમંત્રોચ્ચાર પૂર્વક સીમંધર દાદાની 51મીધજાનું ઋદ્ધિ-સિદ્ધિ સમૃદ્ધિ દાયક મંગલમય આરોહણ |
સવારે | 11:30 કલાકે | ધર્મસભા:પૂજ્યશ્રીના મુખે બૃહત્શાંતિનો મંગલપાઠનું શ્રવણ તથા આશીર્વચન, ઉપકારી પૂજ્ય ગુરુભગવંતશ્રીનું ગુરુપૂજન, સંઘપૂજન, અભિનંદન સમારોહ |
બપોરે | શ્રીસંઘસ્વામિ વાત્સલ્ય | |
રાત્રિ | 7:30 કલાકે | સુવર્ણ રજતમય રત્નજડિત વિશિષ્ટ દ્રવ્યો દ્વારા નિર્મિત સીમંધરદાદાની ભવ્યઅંગ રચના… અદ્ભુત અંગ રચનાથી દીપતા શ્રીસીમંધર સ્વામી પરમાત્માની અલૌકિક નૃત્ય સાથે સંગીત ભક્તિશાલીનતાથી શિસ્તબદ્ધ રીતે દાદાની સામૂહિકભવ્ય મહાઆરતી સંપન્ન થશે. નૃત્યકાર દ્વારા વિશેષ પ્રસ્તુતિ… વિવિધ સંગીતકારો દ્વારા એક નવતર ભક્તિ નિર્માણ થશે… અચૂક પધારશો.! વિશિષ્ટ અત્યાકર્ષક અવર્ણનીય – અવિસ્મરણીય અતિભવ્યાતિ ભવ્ય મહાઆરતી |
સવારે | 6:15 | મંગળ પ્રભાતિયાગાન |
સવારે | 9:15 કલાકે | તીર્થના ઉપકારી સુરિત્રિક ગુરુવરોના ગુણાનુવાદ તથા પૂજ્ય ઉપકારી નિશ્રાદાતા ગુરુ ભગવંત અનંત ઉપકારોના ઋણ સ્મરણ સ્વરૂપે કૃતજ્ઞભાવે સંપન્ન થશે… ગુરુ વધામણાં ભવ્યકાર્યક્રમ |
બપોરે | વિજય મુહૂર્ત જિનાલયમાં પૂજ્ય સકલચંદ્ર વિજયકૃત મહા માંગલિક સત્તર ભેદી પૂજા |