અત્રે આ તીર્થમાં ”શ્રી સવાણી બંઘુ જૈન ભોજન શાળા” ની ભોજન હોલ છે. જેમાં લગભગ ૪૦૦ યાત્રિકો એક સાથે ભોજનની લઇ શકે તેવા વિશાળ હોલ છે. જેમાં બેઠક વ્યવસ્થા તેમજ બુફેની વ્યવસ્થા છે. યાત્રિકોની સુવિઘા ના ભાગરૂપે વિશિષ્ટ મેનું – ભોજન ૫ણ તૈયાર થાય છે. સાઉથ ઇન્ડિયન – ગુજરાતી – રાજસ્થાનિ સ્ટની ઉત્તમ ટેસ્ટની જયણા મુજબ રસોઇ બને છે તેમજ આ સંસ્થાની અંદર આંબિલ શાળા ની ૫ણ વ્યવસ્થા ચાલુ છે. સંઘ કે ગૃ૫માં આવનારા યાત્રિકોની જમવાની અલગ વ્યવસ્થા માટે અતિથિ ભવનની ૫ણ સુંદર વ્યવસ્થા છે.
Bhojansala No.: (02762) 251087 / 6353538870 |